જૂનાગઢનાં વડલી ચોક ખાતે જુગાર દરોડો : ૯ ઝડપાયા

જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સ્પેકટર વી.કે.ડાકી અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે વડલી ચોક, શક્તિનગર-૧ શેરી નં.-૩ ખાતે જુગાર અંગે દરોડો પાડતાં ગીતાબેન દિપકભાઈ, પુરીબેન વીરમભાઈ, વર્ષાબેન ધીરજભાઈ, કોમલબેન પીયુષભાઈ, રસ્મીતાબેન અનીલભાઈ, વર્ષાબેન વિજયભાઈ, રસીલાબેન ચેતનભાઈ માનસુખરીયા, દક્ષાબેન રાજેશકુમાર, સોનલબેન પંજકભાઈને જુગાર રમતાં કુલ રૂા.ર૪૬૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!