જૂનાગઢનાં જાેષીપરા ખાતે જુગાર દરોડો : ૩ ઝડપાયા

જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં એએસઆઈ ડી.ડી.ડાંગર અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ગણેશનગર અનુરાધાપાર્ક જાેષીપરા ખાતે જુગાર અંગે દરોડો પાડતાં વિનાયક બાબુભાઈ, તેજશભાઈ વિનાકયભાઈ, અશ્વિનભાઈ બચુભાઈને કુલ રૂા.૩૪પ૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!