મુકેશભાઈ કામદારે વકીલ મંડળને રૂા. ર૧ હજારનું અનુદાન આપ્યું

જૂનાગઢ બાર એસોસીએશનનાં સભ્ય અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનાં સદસ્ય મુકેશભાઇ સી. કામદાર તરફથી કોવીડ-૧૯નાં આ કપરા સમયમાં જરૂરીયાત વાળા વકીલઓને મદદ કરવાના શુભ હેતુથી જૂનાગઢ બાર એસોશીએશનને અનુદાન પેટે રૂા. ૨૧,૦૦૦ની રકમ આપેલ હોય તે માટે મુકેશભાઇ કામદારનો જૂનાગઢ બાર એસોસીએશનનાં પ્રમુખ ભાવેશભાઇ ઝીંઝુવાડીયા દ્વારા આભાર માનેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!