શ્રી મારૂતી કુરીયર સર્વિસીઝ પ્રા.લી.દ્વારા રક્ષાબંધનને અનુલક્ષીને વિશેષ સુવિધા

0

ભાઈ-બહેનના પ્રેમના પ્રતિક સમાન રાખડીના તહેવાર રક્ષાબંધનને ફકત ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે. દેશ-વિદેશમાં વસ્તાં પોતાના ભાઈને સમયસર, સલામત રાખડી પહોંચાડવા માટે શ્રી મારૂતી કુરીયર સર્વિસ એકમાત્ર સર્વક્ષેષ્ઠ અને વિશ્વસનીય માધ્યમ છે. ૩પ વર્ષની વિશ્વસનીયતાનાં કારણે રાખડીની ઝડપી ડીલીવરી માટે હંમેશા શ્રી મારૂતી કુરીયર સર્વિસીઝનું નામ બહેનોને કંઠસ્થ છે. શ્રી મારૂતી તે કુરીયર સર્વિસનો પર્યાય છે અને તે સતત ૩પ વર્ષથી કંપનીની લોકપ્રિયતાની સર્વોચ્ચ ચરમસીમા છે. શ્રી મારૂતી કુરીયર સર્વિસીઝ પ્રા.લી.રક્ષાબંધનનાં તહેવાર નિમિતે ભાઈ-બહેનનાં સ્નેહના પ્રતિક સમી રાખડીની ડીલીવરીને વ્યવસાય કરતાં વિશેષ મહત્વ આપે છે. બહેનોના વિશ્વાસને શ્રી મારૂતી કુરીયર સર્વિસ ટીમ આગામી રક્ષાબંધન દરમ્યાન પણ અચુકપણે સાર્થક કરશે. no compromise with health and safety દેશભરનાં રપ રાજયમાં રપ૦૦થી વધુ લોકેશનમાં સલામતીને લગતા તમામ નિયમો સોશ્યલ ડિસ્ટન્સ, સેનેટાઈઝેશન, માસ્ક ઉપરાંત ડીજીટલ ડિલેવરીના ચુસ્ત અમલ દ્વારા સંપૂર્ણ સુરક્ષાની ખાતરી સાથે શ્રી મારૂતી કુરીયર સર્વિસની ૧૦૦૦૦થી વધુની યુવા સંનિષ્ઠ અને કર્મયોધ્ધાઓની ટીમ રાખડીની ડીલીવરી માટે કટીબધ્ધ છે. ત્યારે બહેનોને વિનંતી છે કે પરિસ્થિતીને અનુલક્ષીને વધુ ઝડપી અને સલામત ડીલીવરી માટે વહેલાસર રાખડી બુકીંગ કરાવીને નિશ્ચિત બને.
બહેનોને વિનામુલ્યે સ્પેશ્યલ રાખી એન્વેલપની સુવિધા ઉપલબ્ધ છે. ટાઈમબાઉન્ડ ડીલીવરી માટે સ્પેશ્યલ ફાસ્ટ ટ્રેક પ્રોડકટ ઉપલબ્ધ છે. કંપનીએ રક્ષાબંધન નિમિત્તે રાખડીની સમયસર ડીલીવરી માટે વ્યવસાયથી વિશેષ જવાબદારી તરીકે સ્વીકારી છે અને બહેનોની વિશ્વસનીયતાને સતત ૩પ વર્ષથી જાળવી રાખી છે. શ્રી મારૂતી કુરીયર સર્વિસ દ્વારા રક્ષાબંધન નિમિત્તે રાખડીના ઓનલાઈન બુકીંગ માટેની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે. આ સુવિધા હેઠળ બહેનો કંપનીની વેબસાઈટwww. shree maruticourier.com દ્વારા રાખડી પીકઅપ માટે ઓનલાઈન રિકવેસ્ટ દ્વારા રાખડીનું ઘરે બેઠા પીકઅપ અને ડીજીટલ પેમેન્ટ કરી શકશે. આ સુવિધા રક્ષાબંધનને અનુલક્ષીને બહેનોની સુવિધાને લક્ષમાં રાખડીને પ્રારંભ કરવામાં આવેલ છે. આ અંગે વધુ માહિતી માટે હેલ્પલાઈન નં. ૯૧ ૯૭૧૨ ૬૬૬ ૬૬૬ નો સંપર્ક કરવો. શ્રી મારૂતી કુરીયર સર્વિસીઝ કુરીયર ક્ષેત્રે સૌથી અગ્રેસર અને ૩પ વર્ષનો યશસ્વી લેન્ડમાર્ક સર કરનાર ઈન્ડિયાની એકમાત્ર કુરીયર કંપની છે અને અદ્યતન ટેકનોલોજી સાથે ઓનલાઈન બુકીંગ એન્ડ ડીજીટલ ડિલેવરીનાં ગ્લોબલ કોન્સેપ્ટ શરૂ કરવામાં અગ્રેસર મારૂતી કુરીયર સર્વિસીઝ પ્રા.લી. છે. સતત ૩પ વર્ષની બ્રાન્ડ ઈમેજ, વિશ્વસનીયતા, ઓલ ઈન્ડિયામાં નેકસ્ટ ડે ડીલીવરી, ઓનલાઈન ટ્રેકીંગને કારણે શ્રી મારૂતી કુરીયરના દરેક આઉટલેટ ઉપર રાખડી બુકીંગ માટે બહેનોનો પુષ્કળ ઘસારો જાેવામાં આવી રહ્યો છે. શ્રી મારૂતી કુરીયરની ટીમ સ્વને ભુલીને સ્વાર્પણની ભાવના સાથે બહેનોની રાખડીની ટાઈમસર ડીલીવરીની નૈતિક ફરજ નિભાવવા કટીબધ્ધ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!