ભેંસાણનાં બરવાળા ગામે વરલી મટકાનો જુગાર રમતાં ૧ ઝડપાયો

0

ભેંસાણ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.ટી.ગઢવી અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ભેંસાણનાં બરવાળા ગામે જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી રમણીકભાઈ ઉર્ફે રમણભાઈ મનસુખભાઈ ગેરકાયદેસર રીતે જાહેરમાં વરલી મટકાનાં આંકડા લખી પૈસાની હારજીત કરી જુગાર રમતાં કુલ રૂા.૩૧૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!