મુકતપુર ગામે અપમૃત્યુનો ૧ બનાવ નોંધાયો

જૂનાગઢ જીલ્લાનાં મુકતુપુર ખાતે રહેતાં ભાવીન જગમાલભાઈ(ઉ.વ.૧૭) કોઈપણ અગમ્ય કારણોસર પોતાની વાડીએ ગળાફાંસો ખાઈ જતાં તેમનું મૃત્યું નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!