જૂનાગઢમાંથી જુગાર રમતાં ર મહિલા સહિત ૬ ઝડપાયા

0

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ રામભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે નગીનાખાણ પાસે જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં અનીલ મલાભાઈ, સોયબભાઈ કાસમભાઈ, નદીમભાઈ કાસમભાઈ, મુતુમાળી કલતતડીયાન, રેખાબેન પરેશભાઈ ચુનારા તથા રાધાબેન હનુભાઈ ચુનારાને કુલ રૂા.૩૮૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!