જૂનાગઢનાં ખડીયા ખાતે રૂા.૧પ હજારની છેતરપિંડી

જૂનાગઢ તાલુકાનાં ખડીયા ગામ ખાતે ગોકુલનગર ખાતે રહેતાં રાજેશભાઈ માલદેભાઈએ પોલીસમાં આ કામનાં મો.૬૩૫૩૪૭૭૨૩૬ વાળા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીને ત્યાં કામ કરતાં મયુરભાઈ વાળાને આ કામનાં અજાણ્યા મોબાઈલ નંબર વાળા આરોપીએ વિશ્વાસમાં લઈ રૂા.૧પ હજારની છેતરપિંડી કરી રોકડા લઈ જઈ પાનબીડીનો માલ-સામાન નહીં આપી છેતરપિંડી કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!