ડુંગરપુર ખાતેથી રૂા.૩૯ હજારનાં મુદ્દામાલની ચોરી

જૂનાગઢનાં ડુંગરપુર સુભાષનગર-ર ખાતે રહેતાં મનસુખભાઈ બચુભાઈ કુંવડીયાએ પોલીસમાં આ કામનાં અજાણ્યા આરોપી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતાં જણાવેલ છે કે આ કામનાં અજાણ્યા આરોપીએ ફરીયાદીનાં ઘરમાંથી સોનાનો ચેઈન, બે કેમેરા, રોકડ મળી કુલ રૂા.૩૯૧૦૦ની ચોરી કરી લઈ જતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!