જમીયલશાહ દાતાર દરગાહ ૧૧ ઓગષ્ટ સુધી બંધ રહેશે

વૈશ્વિક મહામારી કોરોના અન્વયે તકેદારીનાં ભાગરૂપે હઝરત જમીયલશાહ દાતાર દરગાહ સંકુલ(નીચલા દાતાર) તા.ર૮-૭-ર૦ર૦ મંગળવારથી તા.૧૧-૮-ર૦ર૦ મંગળવાર સુધી સંપૂર્ણ રીતે બંધ રહેશે જેની સર્વે ભાવિકોએ નોંધ લેવી તેમ એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!