ભેંસાણનાં છોડવડી ગામની સગીરવયની દિકરીને ભગાડી જતાં ફરીયાદ

0

ભેંસાણ તાલુકાનાં છોડવડી ખાતે રહેતાં એક પરિવારે પોલીસમાં આ કામનાં આરોપી રોહિત ભાવેશભાઈ ડોડીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ ફરીયાદી પરિવારની સગીરવયની દિકરીને લલચાવી ફોંસલાવી લગ્ન કરવાના બદઈરાદે ફરીયાદીનાં કાયદેસરનાં વાલીપણામાંથી અપહરણ કરી નાસી જતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!