જૂનાગઢનાં ધરારનગર નજીક જુગાર દરોડો : પ ઝડપાયા

0

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ સુભાષભાઈ ધીરૂભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ધરારનગર નજીક જુગાર અંગે દરોડો પાડતાં દિનેશભાઈ નંદાભાઈ મકવાણા, કલ્પેશ કાંતીભાઈ પરીયા, યોગેશ દેવશીભાઈ પરમાર, માધાભાઈ કાળાભાઈ ગોહેલ, હિતેશભાઈ વિરજીભાઈ સોંદરવાને જુગાર રમતાં કુલ રૂા.૧રપપ૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!