સોમનાથ મહાદેવને ગંગાદર્શનનો અલૌકીક શણગાર

શ્રાવણ માસમાં સોમનાથ દર્શને વિશ્વ સહીત સમગ્ર ભારતભરમાંથી ભાવિકો આવી રહયા છે ત્યારે ગઈકાલે શ્રાવણ માસના દસમાં દિવસે સોમનાથ મહાદેવને ગંગાદર્શનનો અલૌકીક શણગાર કરવામાં આવેલ હતો. જેના દર્શન કરી શિવભકતો ભાવવિભોર બની ગયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!