કચ્છનાં જખોૈ બંદરની મુલાકાત લેતા મંત્રી જવાહરભાઈ ચાવડા

0

જૂનાગઢ કચ્છનાં જખૌ બંદરની રાજ્યના પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહરભાઈ ચાવડાએ મુલાકાત લીધી હતી. સોશ્યલ ડિસ્ટન્સ સાથે સ્થાનિક માછીમાર ભાઈઓ સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળી તાત્કાલિક તેનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!