મેંદરડા તાલુકાનાં હરીપુર ગામે જુગાર દરોડો : ૭ ઝડપાયા

 

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક સૌરભસિંઘની સુચના અને ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ કે.એમ.મોરી અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે હરીપુર ગામે જુગાર અંગે દરોડો પાડતાં પરેશ ઉર્ફે કેતન ધનજીભાઈ, દિનેશ બાબુભાઈ, અતુલ મોહનભાઈ, ભનુભાઈ મુળુભાઈ, પરેશ ધીરૂભાઈ, રમેશ જેન્તીભાઈ, દિનેશભાઈ વીરાભાઈ વગેરેને રૂા.૧૬રર૦ તથા પાંચ મોબાઈલ વગેરે મળી રૂા.૩૪૭ર૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!