વાછરડું ખાડામાં પડી જતાં મદદની માંગ માટે પોકાર…

0

જૂનાગઢનાં જાેષીપરા નજીક આવેલા ફાટક પાસે એક ખાડામાં ગૌવંશ એટલે કે વાછરડું પડી જતાં ત્યાંથી પસાર થતાં જીવદયાપ્રેમીઓને તેની જાણ થતાં આ જીવદયાપ્રેમીઓએ ભારે જહેમત ઉઠાવી અને આ વાછરડાને બહાર કાઢી લીધું હતું. રસ્તા ઉપરનાં ખાડા જવાબદાર તંત્ર દ્વારા બુરવામાં આવતા ન હોવાનાં કારણે અનેકવાર આવી સમસ્યા સર્જાતી હોય છે. અને તેને લઈને મુંગા પશુઓ તો કયારેક માનવી પણ ફસાઈ જતાં હોય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!