વોર્ડ નં.૮માં અલ્ટ્રા મોડેલ સ્કૂલ બિલ્ડિંગમાં ધન્વંતરી કિલનિક કાર્યરત – કોરોના ટેસ્ટીંગ સેમ્પલ લેવાયા

0

જૂનાગઢ મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા અને વોર્ડ નંબર-૮ના કોર્પોરેટર અદ્રેમાનભાઈ પંજા, અશરફભાઈ થયમ, લતીફ બાપુ, વિજય ભાઈ વોરા તથા સામાજિક અગ્રણી સોહેલ સીદ્દીકી, મ્યુનિસીપલ કમિશ્નર તુષાર સુમેરા તથા જૂનાગઢ મ્યુનિસિપલના અધિકારીઓની ઉપસ્થિતિમાં ભાટિયા ધર્મશાળા રોડ, કેમ્બ્રિજ ક્લાસિસ, અલ્ટ્રા મોડલ સ્કૂલ બિલ્ડિંગમાં તા. ૩૦-૭-૨૦ના રોજ ધન્વંતરિ ક્લિનિકનું ઓપનિંગ તથા કોરોના ટેસ્ટીંગના સેમ્પલ લેવાની તથા શરદી, ઉધરસ, તાવ, જેવા રોગોની વિનામૂલ્યે તપાસ તથા દવા આપવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેનો લાભ લેવા પ્રજાજનોને અપીલ કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!