વોર્ડ નં.-૩માં ફરઝાના હોલ ખાતે કોરોના ટેસ્ટીંગ સેમ્પલ લેવાયા

0

જૂનાગઢ મનપા વોર્ડ નંબર ૩ના કોર્પોરેટર અસ્લમભાઈ કુરેશી, વહાબભાઈ કુરેશી, અબ્બાસભાઈ કુરેશી અને સામાજિક કાર્યકર્તા રાઈફખાન પઠાણ તથા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી દીપકભાઈ ગોસ્વામી, તોફિકભાઈ માહિડા, સાવનભાઈ મકવાણા દ્વારા ફરઝાના હોલ, ધારાગઢ રોડ, જૂનાગઢ મુકામે તા. ૩૦-૭-૨૦ના રોજ કોરોના ટેસ્ટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ આયોજનમાં વોર્ડ નંબર-૩નાં નાગરિકોએ કોરોના ટેસ્ટિંગ કરાવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!