Breaking News જૂનાગઢ તાલુકામાં અપમૃત્યુંના બનાવ By Abhijeet Upadhyay August 3, 2020 No Comments જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા મંગુભાઈ પાંચાભાઈએ કોઈ કારણસર ઝેરી દવા પી લેતાં તેમનું મૃત્યુ થયું છે જયારે જૂનાગઢ તાલુકાના ખડીયા ગામે રહેતા નારણભાઈ નરશીભાઈ વરૂ (ઉ.વ. ૭૦)ને ઝેરી સાપ કરડી જતાં તેનું મૃત્યુ થયું છે.