દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૧૦ સ્થળે જુગાર દરોડામાં ૪૪ ઝડપાયા

0

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં હાલ શ્રાવણી જુગાર પુરબહારમાં ખીલ્યો છે ત્યારે પત્તાપ્રેમીઓ સામે સ્થાનીક પોલીસે લાલ આંખ કરી જુદા જુદા ૧૦ સ્થળોએ જુગાર અંગે દરોડો પાડી ૪૪ ખેલંદાઓને રૂા. ર.૦૮ લાખનાં મુદામાલ સાથે ઝડપી લીધા હતાં. જયારે બે મહિલા સહીત પાંચ ફરાર જાહેર થયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!