જૂનાગઢમાં ૧૮૧ અભિયમ ટીમ દ્વારા સશકતિકરણ પખવાડીયાની ઉજવણી

જૂનાગઢ જિલ્લામાં ૧૮૧ અભિયમ ટીમ દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત ‘દીકરી દિવસ’ નો કાર્યક્રમ સેટકોમના માધ્યમથી સોસાયટીની મહિલા તથા કિશોરીઓ સાથે મળી કાર્યક્રમને નિહાળી દીકરી અને મહિલાને લગતી યોજનાકીય માહિતી કાઉન્સેલર અરૂણા કોલડીયા કાજલ કોલડીયાએ આપેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!