ગિરનાર જંગલમાંથી ડુંગરાળ તરફ સિંહનાં પ્રયાણ

ગિરનારના જંગલમાં વસતા સિંહો જંગલથી બહાર નિકળી ડુંગરાળ વિસ્તાર તરફ વળી રહ્યા છે. ચોમાસામાં મચ્છરોના ત્રાસને કારણે ડુંગરાળ વિસ્તાર તરફ પ્રયાણ કરે છે. ત્યારે ગિરનારના સિંહ ડુંગર તરફ વળી રહ્યા હોય તેવા ફોટા વન વિભાગના બીટ ગાર્ડ દીપક વાઢેર દ્વારા પાડવામાં આવ્યા છે. જેમાં ગિરનાર પર્વતનું રણિયામણું દ્રશ્ય, ડુંગર તરફ જતો સિંહ અને જંગલમાં એક સાથે ચાલી આવતી બે સિંહણના ફોટા ક્લીક કરવામાં આવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!