જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘની કચ્છ ખાતે બદલી જૂનાગઢમાં એસપી તરીકે વાસમ શેટ્ટી રવિ તેજા મુકાયા

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘની બદલી થતાં ડા તરીકે વાસમ શેટ્ટી રવિ તેજાની નિમણુંક કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા આઈપીએસ કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા સૌરભ સિંઘની કચ્છ પશ્ચિમ વિભાગમાં બદલી કરવામાં આવી છે જયારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા તરીકે વાસમ શેટ્ટી રવિ તેજાની નિમણુંક કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!