ભેંસાણ : મોરવાડા ખાતે ૪૧ હજારનાં મુદ્દામાલની ચોરી

0

ભેંસાણ તાલુકાનાં મોરવાડા ધારી ગુંદારી રોડ નજીક રહેતાં જીતેશ બાલુભાઈ કણબીએ પોલીસમાં આ કામનાં અજાણ્યા આરોપી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં અજાણ્યા આરોપીએ ફરીયાદીનાં મકાનના તાળા તોડી રૂમનું બારણું તોડી ઘરમાં રાખેલ સુટકેશ ખોલી તેમાંથી રોકડા રૂા.૩૦ હજાર તથા સોનાની બુટી રૂા.પ હજાર તથા પાકીટમાં રાખેલ રૂા.પ હજાર તેમજ મોબાઈલ ફોન ૧ મળી કુલ રૂા.૪૧ હજારનાં મુદ્દામાલની ચોરી કરી લઈ જતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!