જૂનાગઢનાં ચુનારાવાસ ખાતે જુગાર દરોડો

જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં એએસઆઈ ડી.ડીે.ડાંગર અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ચુનારાવાસ ખાતે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ઈમરાનભાઈ ઈકબાલભાઈ, સાગર રવજીભાઈ પરમારને કુલ રૂા.૧૭ર૭૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે આ દરોડા દરમ્યાન બોદુ હુસેન નાશી જતાં તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!