જૂનાગઢમાં મોટરસાયકલ અથડાવી ઈજા પહોંચાડતાં ફરીયાદ

જૂનાગઢનાં ઘાંચીપટ વિસ્તારમાં રહેતાં જાવીદભાઈ અબ્દુલભાઈ લાખાણીએ પોલીસમાં આ કામનાં આરોપી એક અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવી છે કે આરોપીએ પોતાનું મોટરસાયકલ પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી ફરીયાદીને ઈજા પહોંચાડી નાશી જતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!