જૂનાગઢનાં કોરોના વોરીયર્સોએ રક્ષાબંધનની ઉજવણી કરી

0

રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર તહેવારની ભારત ભરમાં ઉજવણી કરવામાં આવે છે. બહેન ભાઈને કુમકુમ તિલક કરી મીઠાઈ ખવડાવી ભાઈને રક્ષારૂપી કવચ રાખડી બાંધી ભાઈના દિર્ઘાયુષ માટે ભગવાનને પ્રાર્થના કરે છે. સાથે ભાઈ પણ બેનની રક્ષા કરવા માટે વચન આપે છે. વર્ષોથી રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે જૂનાગઢ જીલ્લામાં કોરોના વોરીયર્સોએ પણ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. જૂનાગઢ કેશોદ ૧૦૮, મહિલા હેલ્પલાઇન ૧૮૧ અભ્યમ અને ખીલ ખીલાટ સાથે મળી પવિત્ર શ્રાવણ માસના રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે સાથે મળી ભાઈ-બહેનનો પવિત્ર તહેવારની રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!