જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સોૈરભ સિંઘને પોલીસ પરિવાર દ્વારા વિદાય માન અપાયું

0

 

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની કચ્છ ખાતે બદલી થતા, જૂનાગઢ પોલીસ પરિવાર દ્વારા હાલના સંજોગોને ધ્યાને લઇ, સોશ્યલ ડિસ્ટન્સ સાથે વિદાય સમારંભ યોજવામાં આવેલ હતો. આ વિદાય સમારંભમાં પોલીસ અધિકારીઓ દ્વારા વિદાય લેતા એસપી શ્રી સૌરભ સિંઘની સિદ્ધિઓ તથા કુશળ લિડરશિપની સરાહના કરવામાં આવેલ હતી. વિદાય લેતા એસપી દ્વારા સમગ્ર જૂનાગઢ પોલીસના ટીમ વર્કની સરાહના કરી હતી, જૂનાગઢ પોલીસ દ્વારા ટીમ વર્કથી કામગીરી કરતા, પ્રજામાં પોલીસની એક અલગ છાપ ઉભી કરવામાં સફળતા મળી હોવાનું જણાવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!