અંગ્રેજીનાં પ્રાધ્યાપક સ્નેહા પટેલને સન્માનીત કરાયા

રાજકોટ શહેરના અને ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે અંગ્રેજી ભાષાના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા સ્નેહા પટેલે વર્ષ ૨૦૨૦માં ડો. હેતલ મહેતા(પ્રાધ્યાપક-સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ-ભાવનગર)ના માર્ગદર્શન હેઠળ “Exploring strategies to prepare an English language workbook for the first year engineering and management students in gujarat.” વિષય અંતર્ગત મહશોધ નિબંધ લખ્યો હતો જેને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા મંજૂરી મળતાં સ્નેહા પટેલને ડિગ્રી ઓફ ફિલોસોફી(ડોક્ટરેટ) દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ શોધનિબંધ અંતર્ગત તેઓએ ગુજરાતના એન્જિનિયર તથા મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે અંગ્રજી ભાષાની અંગેની કેટલીક મહત્વની બાબતો ઉપર છણાવટ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!