શેરગઢ અને ઉટડી ગામે જુગાર દરોડો : ર૭ ઝડપાયા

0

કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.કે.ભલગરીયા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે શેરગઢ ગામે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૧૩ શખ્સોને કુલ રૂા.ર૧,૪૯૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ઉટડી માણાવદર પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લખમણભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ઉટડી ગામે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૧૪ શખ્સોને કુલ રૂા.૩પપ૬૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!