જૂનાગઢ તાલુકાનાં બગડુ ગામે કિન્નરનું મૃત્યું

0

જૂનાગઢ પંથકમાં બે અપમૃત્યુંના બનાવ બનવા પામેલ છે. જૂનાગઢ તાલુકાનાં બગડુ ખાતે એક કિન્નરનું કોઈ પણ બીમારી સબબ અથવા તો કોઈ કારણસર મૃત્યુ થતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય એક બનાવમાં વિસાવદર તાલુકાનાં પ્રેમપરા ખાતે રહેતાં શીતલબેન સંજયભાઈ સોલંકીએ ગળાફાંસો ખાઈ લેતા તેમનું પણ મૃત્યુ નિપજ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!