જૂનાગઢમાંથી સગીરવયની બાળકીને ભગાડી જતાં ફરીયાદ

0

જૂનાગઢનાં જાેષીપરા આદિત્ય શાકમાર્કેટ પાસે રહેતાં એક પરિવારે પોલીસમાં આ કામનાં આરોપી બીલાલભાઈ ઉર્ફે મહેબુબ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી પરિવારની સગીરવયની દિકરીને આ કામનો આરોપી બીલાલભાઈ ઉર્ફે મહેબુબ લલચાવી-ફોંસલાવી ફરીયાદીનાં કાયદેસરના વાલીપણામાંથી ભગાડી અપહરણ કરી લઈ ગયેલ અને આ કામે ભોગ બનનાર દિકરી પોતાના ઘરેથી સોનાના પાટલા તથા બે સોનાની નાની વીંટી તથા એક સોનાનો પેન્ડલ સેટ તથા રોકડ રૂા.૧ લાખ પુરા ઘરેથી લઈ જતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!