ગઈકાલે શ્રાવણ માસ વદ બીજના દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવને સાયં સમયે યજ્ઞ દર્શનનો અલૌકીક શણગાર કરવામાં આવેલ હતો. જેના દર્શન કરી ભાવિકોએ ધન્યતા પ્રાપ્ત કરી હતી. ગઈકાલે અયોઘ્યામાં રામ મંદિરનું શિલાન્યસ કરાયેલ હોય જેને લઇ સોમનાથ મંદિરમાં દિપમાળા સાથે રંગબેરંગી લાઇટોની રોશની કરવામાં આવી હતી. જેથી મંદિર સાંજના સમયે ઝળહળતું નજરે પડી રહયુ હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews