રામજન્મ ભૂમિ મંદિરનાં શિલન્યાસને વેરાવળમાં ગાયત્રી હવન કરી વધાવ્યો

 


વેરાવળમાં અખિલ વિશ્વ ગાયત્રી પરીવાર તથા ભારત વિકાસ પરિસદ દ્વારા રામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસના પાવન અવસરે ગાયત્રી હવન કરી હિન્દુ સંસ્કૃતિ માટે ગઈકાલનો દિવસ ખૂબ મહત્વ પૂર્ણ અને મંગલકારી હોવાથી વેરાવળ ગાયત્રી શક્તિ પીઠ ખાતે ગાયત્રી પરિવાર સાથે ભારત વિકાસ પરિસદના કાર્યકરો દ્વારા ગાયત્રી હવન કરી રામ જન્મ ભૂમિ શિલાન્યાસને વધાવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!