માંગરોળનાં સાંગાવાડા ગામમાં ઘાયલ મોરને અપાતી સારવાર

0

માંગરોળનાં સાંગાવાડા ગામમાં રાષ્ટ્રીય પક્ષી મોર ઘાયલ અવસ્થામાં હોય જેની જાણ થતાં સંજીવની નેચર ફાઉન્ડેશન શીલનાં સતીષભાઈ પંડીત, પિયુષ કામડીયા, સાગર ડાકી, નિખીલ પુરોહીને સ્થળ ઉપર જ મોરને યોગ્ય સારવાર આપી વન વિભાગને સોંપવામાં આવેલ હતો. અગાઉ પણ રણજીતભાઈ પરમાર અને મુકેશભાઈ ઘોડેદ્રા દ્વારા મોરને સારવાર આપવામાં આવેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!