જૂનાગઢ : પોલીસ ફરજમાં રૂકાવટ કરતાં અટક

જૂનાગઢનાં મુબારકબાગમાં બી ડીવીઝનનાં પીએસઆઈ એ.કે. પરમારે ગીતાબેન કિશોરભાઈ સોલંકીને પ્રોહીબીશનનાં ગુનામાં અટક કરવા જતાં ગીતાબેન સોલંકી, કિશોરભાઈ સોલંકી, સજન કિશોરભાઈ સોલંકીએ પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરતાં અટકાયત કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!