જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક મનિન્દરસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા તથા નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેજાના દ્વા દારૂ-જુગારની બદીને નાબુદ કરવા પ્રોહી-જુગારની ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બિલખા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એસ.કે. માલમ, ભાવનાબેન ગોસ્વામી, સુમીતભાઈ રાઠોડ, આશિષભાઈ ભોજાભાઈ, માનસિંહ ખુમાણભા, શિલપાબેન રૂડાભાઈએ બંધાળા ગામે જુગાર અંગે રેડ કરતાં ર૦ મહિલાઓને રોકડ રૂા. ૧૦૧ર૦, મોબાઈલ-પાંચ મળી કુલ રૂા. ૧૭૬ર૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews