મૂળ અયોધ્યાનો અને અમદાવાદમાં રહેતો યુવાન પપ કિ.મી. ઉંધુ દોડયો

0

મુંબઈનાં થાણા ખાતે દોડની સ્પર્ધા યોજાણી હતી આ સ્પર્ધામાં અમદાવાદનાં યુવાને ર૪ કલાકમાં ૩૧૦ કિ.મી. દોડયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જાે કે આ સ્પર્ધા સાત મહિના પાહેલા યોજાયેલ હતી. જેમાં યુવાને પપ કિ.મી. ઉંધુ દોડી સોૈ કોઈને આશ્ચર્ય જનક કર્યા હતા. યુવાન ગુપ્તા આકાશ ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, તે મૂળ અયોધ્યાનોછે અને તેના પિતાનો બીઝનેસ અમદાવાદ હોવાને કારણે ૧૮-૧૯ વર્ષથી અમદાવાદમાં જ રહે છે. અને તે ઘરે એકસરસાઇઝ સાથે દોડની પ્રેકટીસ કરે છે. ત્યારે નવાઈની વાત તો એ છે કે બે-ત્રણ વર્ષથી દોડવાની તૈયારી શરૂ કરી હતી. ત્યારે આજે સામાન્ય માણસને ન પહોંચ દે તેમ ઉંધુ દોડે છે. થાણા ખાતે તે અકે દોડમાં તા.૮ ફેબ્રુઆરી ર૦ર૦નાં રોજ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સતત ર૪ કલાક સુધી દોડી ૩૧૦ કિ.મી. પાર કર્યું હતું. આ દોડમાં તેમણે અધવચ્ચે પપ કિ.મી. ઉંધી દોડનું રનીંગ કર્યું હતું તેથી તેમની સાથેનાં સોૈ કોઈ આશ્ચર્ય જનક થઈ ગયા હતા. કહી શકાય કે હાલ તો માણસ ચાલીને પણ થાકી જાય પરંતુ આકાશે સતત દોડ કરી નવો રેકોર્ડ સ્થાપ્યો છે. સાથો સાથ ઉધી દોડમાં પણ તેમની આવળતનાં કારણે તે ચર્ચીત થઈ ગયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!