જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ર૭ કેસ નોંધાયા છે જયારે જૂનાગઢ ગ્રામ્યના એક દર્દીનું કોરોનાને કારણે મૃત્યું નીપજયું છે. કોરોનાના નોંધાયેલા ર૭ કેસ પૈકી જૂનાગઢ શહેરના ૧૮ લોકોને કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જૂનાગઢ શહેરમાં કોરોનાના કેસોની કુલ સખ્યા ૬૬૭ થઈ છે જયારે જૂનાગઢ શહેર અને જિલ્લામાં કુલ ૧૧૬૦ કેસ નોંધાઈ ચુકયા છે. જૂનાગઢ તાલુકામાં નોંધાયેલા કોરોનાના કેસ પૈકી જૂનાગઢ સીટી ૧૮, જૂનાગઢ શહેર ગ્રામ્ય ૧, કેશોદ ૩, ભેસાણ ૧, માળીયા-ર, માણાવદર ૧, માંગરોળ ૧ કેસ નોંધાયેલ છે. જયારે વંથલી અને વિસાવદરમં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews