જૂનાગઢનાં જલારામ સોસાયટીમાં ડીલક્ષ ટાવર બ્લોક નં. ર૦રમાં બી ડીવીઝનનાં પીએસઆઈ એ.કે. પરમારે જુગાર અંગેે રેડ કરતા ત્રણ શખ્સોને રોકડ રૂા. રપ૪પ૦ સાથે ઝડપી લીધા છે.
મંડલીકપુર
બિલખા તાલુકાનાં મંડલીકપુર ગામે બિલખાના પો.કો. માનસિંહ ખુમાણભાઈએ જુગાર અંગે રેડ કરતાં ૧૦ શખ્સોને રોકડ રૂા. ૧૩ર૭૦ સાથે ઝડપી લીધેલ છે.
પંચાળા
કેશોદ તાલુકાનાં પંચાળા ગામે જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પો.કો. સાહીલ હુસેનભાઈએ જુગાર અંગે રેડ કરતાં ૧૦ શખ્સોને રોકડ રૂા. ૧પ૪૯૦ મળી કુલ રૂા. ર૧૯૯૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews