જૂનાગઢ શહેરનાં લીરબાઈપરામાં જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પો.કો. ડાયાભાઈ કાનાભાઈએ દારૂ અંગે રેડ કરતાં દિનેશ મેરવડાનાં કબ્જામાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧ર૧ મળી કુલ રૂા. પ૪૯૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે હિતેષ ખાંટ નાસી જતાં પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતીમાન કરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews