જૂનાગઢના જાેષીપરામાં બંધ મકાનના તાળા તોડી રૂા.૬૦ હજારનાં મુદ્દામાલની ચોરી

0

જૂનાગઢના જાેષીપરા વિસ્તારમાં આર.કે. રેસીડન્સી, ઓઘડનગર ખાતે રહેતા નિલેશ ભક્તિરામ ગોંડલીયા (ઉ.વ. ૪૩)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, તા. ૬-૮-ર૦થી તા. ૧ર-૭-ર૦ દરમ્યાન ફરિયાદી પોતાના ઘરેથી બહાર ગયેલ હોય તે દરમ્યાન કોઈએ અંદર પ્રવેશ કરી કબાટમાંથી સોનાના દાગીના રૂા. ૪૦ હજાર તથા રોકડા રૂા. ર૦ હજારના મુદ્દામાલની ચોરી કરી ગયેલ છે. આ બનાવના અનુસંધાને બી ડીવીઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!