સુત્રાપાડા શહેરમાં આધાર કાર્ડની કામગીરી બંધ હોવા લોકોમાં ભારે રોષ

0

સુત્રાપાડા શહેરમાં ઘણા લાંબા સમયથી આધાર કાર્ડની કામગીરી બંધ હોવાથી લોકોને અનેક પ્રકાશની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લોકો સરકારી બાબુઓને પૂછે કે કયારે કામગીરી શરૂ થવાની છે તો તે પણ જવાબ નથી આપી રહ્યા અને આધાર કાર્ડની કામગીરી બંધ હોવાથી યુવાનો, વૃધ્ધો અને સગર્ભા બહેનોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે લોકોની એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે આધાર કાર્ડની કામગીરી શરૂ થાય તેવી સુત્રાપાડા શહેરનાં લોકોની માંગ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!