કો.સ્વામી શ્રી વિવેકસાગરદાસજીનાં માર્ગદર્શનથી તેમજ પૂજારી સ્વામીની મહેનતથી યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે-સાળંગપુરમાં ગઈકાલે તા.૧ર-૮-ર૦ને બુધવારે
શ્રી કૃષ્ણજન્મોત્સવ નિમિતે કેકનો અન્નકૂટ ધરાવવામાં આવેલ હતો. જેમાં દાદાને વિવિધ પ્રકારની કેક અન્નકૂટ સ્વરૂપે ધરાવવામાં આવેલ તથા સવારે ૮ઃ૦૦ કલાકે દાદાની ભવ્ય અન્નકૂટ આરતી
શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ હતો જેમાં ઓનલાઈન youtube ઉપર salangpur hanumanji-officialમાધ્યમથી આ ભવ્ય ઉત્સવનો લાભ હરિભકતોએ લીધો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews