જૂનાગઢ એસ.ટી. બસ સ્ટેશન ઉપર મુસાફરનું પાકીટ પડી જતાં તેને પરત આપી ટ્રાફિક કન્ટ્રોલરે પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂં પાડેલ છે. ઉંઝા- જૂનાગઢ રૂટની બસમાં મુસાફરી દરમ્યાન કિશનકુમાર ધાનાભાઈ (રહે. કેશોદ)નું પાકીટ બસમાં ખોવાયેલ જે પાકિટ ફરજ ઉપરના ટ્રાફિક કન્ટ્રોલરને મળી આવતાં તે પાકિટ મુળ માલિકને ટ્રાફિક કન્ટ્રોલર કેતનભાઈ રાવલ અને સુરેશભાઈ દુધાત્રાએ ખાત્રી કરીને પાકિટમાં રહેલ અગત્યના ડોકયુમેન્ટ તેમજ રૂા. ૩૦૦૦ પરત કરીને પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂં પાડેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews