અતુલ ઓટો લી., રાજકોટ દ્વારા તેમની પ્રોડકટ અતુલ જેમ કાર્ગો રીક્ષાને મોડીફાય કરી એમ્બ્યુલન્સમાં કન્વર્ટ કરેલ છે. આ રીક્ષા-એમ્બ્યુલન્સ રાજકોટની પંડિત દિનદયાળ ઉપાધ્યાય (સિવીલ) હોસ્પીટલને સેવા અર્થે અર્પણ કરેલ છે. આ પ્રસંગે રાજકોટના જિલ્લા કલેકટર રેમ્યા મોહન, નિવાસી અધિક કલેકટર પી.બી. પંડયા, મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ પંકજભાઈ બુચ તેમજ અતુલ ઓટો લી.ના જનરલ મેનેજર યોગેશ રંજન, એરીયા મેનેજર દશરથ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews