જૂનાગઢમાં ગત તા. ૮-૮-ર૦ર૦ના રોજ બપોરના ૧ર.૩૦ વાગ્યાના અરસામાં મનોરંજન ગેસ્ટહાઉસ પાસે એક વૃક્ષ પડતાં ચિરાગભાઈ રવિશંકર પંચાલ (ઉ.વ.૩૩, રહે. સીધ્ધીવિનાયક સોસાયટી, ગેટ નં. ર, યમુનાપાર્ક બ્લોક નં. ૪, ખલીલપુર રોડ, જાેષીપરા)વાળાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેને રાજકોટ ગોકુલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ. ત્યાં સારવાર દરમ્યાન તેમનું ગઈકાલે મૃત્યુ થતાં તેમના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews