શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા રાજય સરકાર દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવશે

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા રાજય સરકાર દ્વારા વર્ષ ર૦ર૦ માટે રાજયનાં ૪૪ શિક્ષકોને એવોર્ડ એનાયત કરવામાં આવશે જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં ચંદ્રેશકુમાર ભોળાશંકરભાઈ બોરીસાગર, ભાવનાબેન નારણભાઈ સોલંકી, પ્રકાશભાઈ બાલકદાસ નિરંજની, રમેશભાઈ નાનજીભાઈ પરમાર, પ્રવિણકુમાર શંકરભાઈ પટેલ જયારે ઉત્તર ગુજરાત ઝોનમાં અશોકકુમાર મોહનલાલ પરમાર, શૈલેષકુમાર મંગુભાઈ પટેલ, લતાબેન વિઠ્ઠલભાઈ પટેલ, નેહાકુમારી પોપટલાલ પટેલ, રમેશચંદ્ર ચતુરભાઈ મુળીયા જયારે મધ્ય ગુજરાત ઝોનમાં દક્ષાબેન મનુભાઈ પરમાર, મિતલબેન સુમનચંદ્ર પંડયા, પ્રવિણકુમાર સાયબાભાઈ પટેલીયા, અતુલકુમાર નાનજીભાઈ પંચાલ જયારે દક્ષિણ ગુજરાત ઝોનમાં પારૂલબેન પ્યારેલાલ ચક્રવર્તી, રજનીભાઈ કાશીરામભાઈ કુંવર, સંજયકુમાર છોટાલાલ પટેલ, મહંમદરફીક ઈબ્રાહીમ અભલી, રાજેશકુમાર વશરામભાઈ ધામેલીયાની પસંદગી કરવામાં આવેલ છે.
માધ્યમિક વિભાગ ઝોનમાં સમીતીએ એવોર્ડ માટે પંસંદ કરેલ શિક્ષકો ૮ છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં ડો. નરવણભાઈ છગનભાઈ બારૈયા, ઉમેશ ભરતભાઈ વાળા, ઉત્તર ઝોનમાં રમેશભાઈ ફુલજીભાઈ ચૌધરી, કમલેશકુમાર નારણદાસ શુકલ, મધ્ય ઝોનમાં શૈલેષકુમાર કાંતિલાલ પટ્‌લ, વિપુલભાઈ હાલાભાઈ પટેલ, દક્ષિણ ગુજરાત ઝોનમાં મર્ઝબાન એરચશા પાતરાવાલા, હેમાક્ષી બાબુભાઈ પટેલ.
જયારે ઉચ્ચતર માધ્યમિક વિભાગ ઝોનમાં સમીતીએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો ૩ છે જેમાં ઉત્તર ઝોનમાં નિકુભા ભુરૂભા પરમાર, મધ્ય ઝોનમાં રમેશભાઈ ભગવાનભાઈ હેરમા, દક્ષિણ ઝોનમાં ડો. કેતકીબેન બિપીનચંદ્ર શાહનો સમાવેશ થાય છે.
માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ ઝોનમાં સમીતીએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો ૭ છે જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં ડો. સતીશ ધનજીભાઈ કચ્છલા, હિતેશભાઈ અરશીભાઈ સીંગડીયા, ઉત્તર ઝોનમાં ડો. પ્રજ્ઞેશ પ્રવિણચંદ્ર દવે, ડો. બળદેવભાઈ રાજાભાઈ દેસાઈ, મધ્ય ઝોનમાં પ્રવિણભાઈ શંભુદાસ પટેલ, વિનય શશીકાંત પટેલ, દક્ષિણ ઝોનમાં પ્રદિપસિંહ અભેસિંહ સિંધા.
કેળવણી નિરીક્ષકમાં સમીતીએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષક ૧ છે જેમાં ઉત્તર ઝોનમાં મોહનલાલ જેઠાલાલ ફુફલ.
એચ.ટાટ (મુખ્ય શિક્ષીક), સી.આર.સી. ઝોનમાં સમીતીએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો ૪ છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં વનિતાબેન ડાહયાભાઈ રાઠોડ, ઉત્તર ઝોનમાં કલ્પના અમરસિંહ રાઠોડ, મધ્ય ઝોનમાં દિલીપભાઈ છગનભાઈ ભલગામીયા, દક્ષિણ ઝોનમાં મુકેશભાઈ કોદરભાઈ શર્મા.
ખાસ શિક્ષક ઝોન માટે સમીતીએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો બે છે જેમાં ઉત્તર ઝોનમાં હિંમાશુ જયંતિલાલ સોમપુરા અને મધ્ય ઝોનમાં ઈનાબેન અનિરૂધ્ધભાઈ દેસાઈનો સમાવેશ થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!