દ્વારકા : જગતમંદિરમાં વિશેષ અન્નકુટ મહોત્સવ યોજાયો

0

દ્વારકા જગતમંદિરમાં પારણાં નોમનાં શુભદિને ઠાકરોજીનાં બાલસ્વરૂપને સોનાજડિત પારણામાં પધરાવી ઝુલે ઝુલાવવામાં આવ્યા હતા. તેમજ પરંપરાગત રીતે જન્મોત્સવ નિમિત્તેનો વિશેષ અન્નકુટ મહોત્સવ પણ યોજવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!