આજે સવારથી બપોરનાં ૧ર વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદ અનુસાર જૂનાગઢમાં ૧ ઈંચ, જૂનાગઢ ગ્રામ્યમાં ૧ ઈંચ, વંથલીમાં સવા ઈંચ, અને વિસાવદરમાં અડધો ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. હાલ આ લખાઈ રહયું છે ત્યારે પણ સમગ્ર સોરઠમાં વરસાદી માહોલ જામ્યો હોવાનું જાણવા મળે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews